Y

YouLibs

Remove Touch Overlay

ભજન વિના મારી ભૂખ નઈ ભાંગે | Aditya Gadhvi |Bhajan Vina Mari Bhukh Nai Bhange | Superhit Bhajan

Duration: 04:14Views: 242.6KLikes: 6.5KDate Created: Dec, 2021

Channel: Sur Sagar Music

Category: Music

Tags: sahityaaditya gadhvicharandayrofolksantvanigujaratichapakrubhajan

Description: #gujaratisong #folk #dayro #bhajan #adityagadhvi #newsongs2021 #gujaratifolk #newgujaratisong #bestfolksong #gujaratidayro #dayro #rajbhagadhvi ✅🔥Follow On Instagram🔥✅ instagram.com/sursagarmusic Sur Sagar Music presents 'Bhajan Vina Mari Bhukh Nai Bhange' by Aditya Gadhvi. Listen, Share & Comment how you like it ⬇️⬇️ Make Instagram reels : instagram.com/reels/audio/242509081305667 Lyrics : હે ભજન વિનાની મારી ભૂખ નહિ ભાંગે હાં... હે સમરણ વિના મારી તલબ ન જાય રામા મૈં ફૂડા ને મારા સદગુરુ સાચા હાં... હે સાચો ધણી મારો રણુંજાનો રાય રામા પાંખ વિના પંખી કેમ કરી ઊડશે હાં... હે જળ બિન મછીયાનાં કોણ રે હવાલ રામા બનીઠનીને વ્હાલો વાટે ને ઘાટે હાં... હે આવંતા મેં દીઠા અસવાર રામા મક્કા મદીના મકરાણાને ઘોડા હાં... હે આવંતા મેં દીઠા અસવાર રામા હરિનાં ચરણે "ભાટી હરજી" રે બોલ્યા હાં... હે સેવકનાં રુદિયામાં રહેજો મારા નાથજી #BhajanVANI Music conceived by - Rahul Munjariya @rahulmunjariya Singer - Aditya Gadhvi Lyrics - Bhati Harji ( traditional) Shehnai - Omkar Dhumal @omkardhumal Rhythm - Kalim Shaikh @kalimsheikh2 Percussion- Dinesh Bairva @bairvadinesh Mix master - Rakesh Munjariya (Shine Waves Studio, Ahmedabad) @rakeshmunjariya Publicity Designs : Jey Artist (@iamjeyartist) Digitally Recorded at: Virtual Studios, Sanjaya Gujrat India Dedicated to my Late Grand Parents Bhailalbhai Motibhhai Patel and Late Smt. Jadaben Bhailalbhai Patel. Special Thanks to BMP Family. Alpesh Patel. Enjoy & stay connected with Sur Sagar Music!

Swipe Gestures On Overlay